Posted On: 01-12-2019
Sneh Milan
05th January 2020, Sunday
02:00PM
NIRVANA FARM,
Block/Survey No: 132, In Front Of Narmada Canal, Valad, Gandhinagar, Gujarat 382330
Posted On: 01-01-2020
રામ રામ,
વિદ્યાનગર સ્થિત S P હોસ્ટેલ દ્વારા વાર્ષિકોત્સવ ૧૨ જાન્યુઆરી ૨૦૨૦ રવિવારે બપોરબાદ ૩.૩૦ વાગ્યે નિર્ધારિત કર્યો છે.
આ આનંદ ના "અવસર" નિમિત્તે આપ સૌ અચૂક હાજર રહેશો એવી આશા સહ અમારૂ આમંત્રણ સ્વીકરશોજી.🙏🏻